Check PAN and Aadhar Link Status in Gujarati

તાજેતરમાં ભારત સરકારના આવકવેરા વિભાગે જાહેરાત કરી છે કે જો 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ રદ કરવામાં આવશે. આધાર કાર્ડને PAN કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરવા માટેના સ્ટેપ્સ અહીં આપ્યા છે.


PAN Aadhaar Link (પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો)

નામપાનકાર્ડ અને આધારકાર્ડ લિંક
ડીપાર્ટમેન્ટઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધાOnline
સત્તાવાર વેબસાઈટwww.incometax.gov.in

પાન કાર્ડ આધાર કાર્ડને લિંક કરવાના પગલાં (How do I Link PAN with Aadhaar?)

  • સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
  • સ્ટેપ 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.
  • સ્ટેપ 4 : આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
  • સ્ટેપ 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.
  • સ્ટેપ 6 : Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે. (E-Pay Tax Functionalityના માધ્યમથી રૂ. 1000/- વિલંબ મુલ્ય ચૂકવો)
  • સ્ટેપ 8 : Continue બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.
  • સ્ટેપ 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
  • સ્ટેપ 11 : otp નંબર લખી Validate બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે


તમારા પાન કાર્ડ આધાર કાર્ડ લિંકની સ્થિતિ તપાસવા માટે, આ પગલાં અનુસરો

  1. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ તપાસો
  2. સત્તાવાર વેબસાઇટ પર જાઓ https://www.incometax.gov.in.
  3. ડાબી બાજુએ આપેલ સૂચિમાંથી, “Link Aadhaar Status” પસંદ કરો.
  4. પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  5. “જુઓ લિંક આધાર સ્ટેટસ” પર ક્લિક કરો.
  6. જો પાન કાર્ડ અને આધાર કાર્ડ સફળતાપૂર્વક લિંક હશે, તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

મહત્વની લિંક (Important Links)

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરોઅહીં ક્લિક કરો 
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરોઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો

Thanks for visit this useful Post, Stay connected with us for more Posts. www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.