GPSC Current Affair 26th June l study alert

1. તાજેતરમાં કોના દ્વારા “ YUKTI 2.0 ” પ્લેટફોર્મને લોન્ચ કરવામાં આવ્યો ?
»  રમેશ પોંખરીયાલ ની:શંક

2. હાલમાં કયા રેલ્વે સ્ટેશન પર ATMA મશીન લગાવવા માં આવ્યું છે ? 
» નાગપુર રેલ્વે સ્ટેશન  

3. હાલમાં દુનિયાની સૌથી મોટી કોવિડ-19 સુવિધા ક્યાં બનાવવામાં આવશે ? 
» દિલ્હી  

4. હાલમાં કયા રાજ્યમાં નિષ્ઠા વિધુત મિત્ર યોજના શરૂ કરવામાં આવી ?
» મધ્યપ્રદેશ  

5. હાલમાં કયા રાજ્યમાં ઇન્દિરા રસોઈ યોજના શરુ કરવામાં આવી ?
» રાજસ્થાન

6. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહકારી બેન્કોને કોની દેખરેખ હેઠળ મુકવામાં આવશે ?
» RBI
 
7. તાજેતરમાં કોણે પ્રથમ વર્ચ્યુઅલ હેલ્થકૅર અને હાઈજીન એકસ્પો 2020 નું ઉદ્ધાટન કર્યું ? 
» મનસુખ માંડવીયા