નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા 2024 માં ભરતી બહાર પાડવામાં આવી હતી, આ ભરતીમા રસ ધરાવતા ઉમેદવારો 21 નવેમ્બર 2024 થી 12 ડિસેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે. આવી વિવિધ ભરતી ની માહિતી અને અપડેટ માટે અમારી વેબસાઈટને મુલાકાત બદલ આભાર..
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ (AMC) એ સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરી છે
પોસ્ટ નામ:
જુનિયર ક્લાર્ક: 34 જગ્યા (અનુભવ માગતા નથી)
ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર : 10 જગ્યા (અનુભવ પણ માંગે)PTC
નાયબ શાસનાધિકારી: 1 (અનુભવ પણ માંગે)
અધ્યાપક : 1 (અનુભવ પણ માંગે)
સુપરવાઇઝર - સિગ્નલ સ્કૂલ: 2 (અનુભવ પણ માંગે)
કુલ પોસ્ટઃ
48
શૈક્ષણિક લાયકાત
કોલેજ પાસ .ગ્રેજ્યુએશન,
પોસ્ટ ગ્રેજ્યુએશન
અનુભવ પણ માંગે છે
જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે કોઈપણ અનુભવ માગતા નથી તેથી રસ ધરાવતા ઉમેદવારે જુનિયર ક્લાર્ક માં પોસ્ટ પર ફોર્મ ભરવું.
વધારે માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો :અહીં ક્લિક કરો
વર્ષ મર્યાદા:
21 થી 35
અરજી કરવાની ફી:
UR/OBC/EWS: રૂ. 500/-
OBC/SC/ST/સ્ત્રી: 250
પાગાર ધોરણ:
26900 થી 69000
અરજી કરવાની છેલ્લી તારીખ:
21/11/2024 to 12/12/2024
અભ્યાસક્રમ
Visit વેબસાઈટ :ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા:
1.કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (MCQ)
2.દસ્તાવેજ ની ચકાસણી
Important links