Gujarati Calendar 2024: ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત ગઈ છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.


  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોનુ લીસ્ટ 2024
  • જાહેર રજા લીસ્ટ 2024
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લીસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.

  • આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.

જો તમારે આ ગુજરાતી કેલેન્ડર નું એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવું હોય તો અહીં ક્લિક કરો અને ગુજરાતી કેલેન્ડરની PDF તમારે મોબાઈલમાં સેવ રાખવી હોય તો અહીં ક્લિક કરી pdf સેવ કરી શકો છો.