રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ - 29 ઓગસ્ટ

રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ - 29 ઓગસ્ટ 

હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ્રની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કારવમાં આવે છે. 

રાષ્ટ્રીય રમત દિવસ અથવા રાષ્ટ્રીય ખેલ દિવસ : 
 29 ઓગસ્ટના રોજ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદ્રની જન્મજયંતીની યાદમાં મનાવવામાં આવે છે. 
 મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ રૂપે આ દિવસ સૌપ્રથમ 2012માં મનાવવામાં આવ્યો હતો. 
➡ આ વર્ષે રાષ્ટ્રીય રમત દિવસની થીમ Meet The Champion છે. 

મેજર ધ્યાનચંદ્ર વિશે માહિતી : 
 હોકીના જાદુગર - વિશ્વના મહાન ફિલ્ડ હોકી ખેલાડીઓમાંના એક
 જન્મ : 29 ઓગસ્ટ 1905 [ પ્રયાગરાજ ]
 મૃત્યુ : 3 ડિસેમ્બર 1979, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી
 મેજર ધ્યાનચંદે સતત ત્રણ વખત - 1928, 1932 અને 1936 - ઓલિમ્પિકમાં ભારતના સુવર્ણ ચંદ્રક જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 
 956માં ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. 

 You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.