RTE Gujarat Admission 2022-23 Apply Online @rte.orpgujarat.com

RTE Gujarat Admission 2022-23 | Gujarat Admission 2022-23 Online Application Form at rte.orpgujarat.com Government of Gujarat online application structure for the affirmation year 2022-23 under Right To Education (RTE) Act 2009. Qualified kids' folks can apply online for RTE Gujarat Admission 2022-23 through authentic site i.e. https://rte.orpgujarat.com/ 
  RTE Gujarat Admission 2022-23 : 
 Name : RTE Gujarat
➠ Authority : RTE ORPGUJARAT
➠ Registration Starting On : 30-03-2022
➠ Apply Mode : ઓનલાઈન
➠ Official Website https://rte.orpgujarat.com/

  કોણ અરજી કરી શકે છે ? : 
➠ બાળકોનો જન્મ 2 જૂન 2014 થી 1 જૂન 2015 ની વચ્ચે થયો હોવો જોઈએ. ( 5 વર્ષ ઉંમર હોવી જોઈએ, જયારે  RTE Gujaratની જાહેરાત આવે ત્યારે. અને 7 વર્ષથી વધુ ઉંમર નાં હોવી જોઈએ. )
➠ ઘરની વાર્ષિક આવક હોવી જોઈએ-
  • ST/SC માટે- રૂ. વાર્ષિક 2 લાખ
  • OBC માટે- રૂ. વાર્ષિક 1 લાખ
  • સામાન્ય માટે- રૂ. 68,000 પ્રતિ વર્ષ

  જરૂરી ડોક્યુમેન્ટ ? :  
➠  જરૂરી ડોક્યુમેન્ટનાં લીસ્ટ માટે : અહીં ક્લિક કરો

  સિલેકશન પ્રોસેસ ? :  
➠  ઓનલાઇન અરજી 
➠ જિલ્લા દ્વારા ફોર્મની મંજુરી
➠ ઓનલાઇન બેઠક ફાળવણી
➠ પ્રવેશ કાર્ડ પ્રિન્ટ 
➠ શાળાની મુલાકાત લો અને પ્રવેશ મેળવો.

  કઈ રીતે અરજી કરવી ? : 
➠  RTE Gujaratની અરજી માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અથવા તો નીચે આપેલ Apply Online માં જવું.
➠ ત્યારબાદ "ઓનલાઈન અરજી" પર ક્લિક કરવું.
➠ હવે પછી અરજી પત્રક પર જરૂરી વિગતો ભરો અને શાળાની પસંદગી કરો. 
➠ ત્યારબાદ ઓનલાઈન અરજી સબમિટ કરો.
➠ હવે તમારું ફોર્મની પ્રિન્ટ લઇ લો.
➠ એકવાર તમારું એપ્લીકેશન સ્ટેટસ છેક કરી લેવું. 
➠ હવે મેરીટ નો રાઉન્ડ જાહેર થાય ત્યારે તમારું નામ ચેક કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને શાળાની મુલાકાત લઇ તમારો પ્રવેશ મેળવી લેવો.

  RTE Gujarat હેલ્પલાઇન :  
➠ Call at 079-41057851 for any query during working days – 11:00 AM to 5:00 PM

  ફોર્મ ભરવાની જરૂરી તારીખ :  
➠ ફોર્મ ભરવાની શરૂઆત : 30-03-2022
➠ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 11-04-2022

 || Important Links || 


Required Document 




School List 




Apply Online 




NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.