Gujarat Khel Mahakumbha 2022

Gujarat Information Sport and Traing (GISF) has Published a Notification for KHEL MAHAKUMBHA 2022. More Information Like Selection Process, How to Apply, Important Dates, Age Limit and Other Information are Given in below.
  વિગતો  :  
નામ : ખેલ મહાકુંભ ૨૦૨૨ - ગુજરાત 
➠ કુલ રમતો : વિવિધ ૨૯ જેટલી રમતો
ઇનામો : ૩૦ કરોડના ઇનામો
➠ રાજ્ય : ગુજરાત 
વિભાગ : ગુજરાત ઇન્ફોર્મેશન સ્પોર્ટ્સ ટ્રેનીંગ (GISF)
➠ Official Website : https://gist-sgsu.gujarat.gov.in/index.htm

  કઈ કઈ રમતો છે ?  
➠ તીરંદાજી
➠ વોલીબોલ 
➠ એથ્લેટિક્સ
➠ કુસ્તી 
➠ બાસ્કેટબોલ
➠ વજન પ્રશિક્ષણ 
➠ બેડમિન્ટન
➠ ફેન્સીંગ 
➠ ટેબલ ટેનિસ
➠ મલખામ્બ 
➠ તાઈકવૉન્દો
➠ કરાટે 
➠ યોગ
➠ ખો ખો 
➠ કલાત્મક સ્કેટિંગ
➠ શૂટિંગ બોલ 
➠ હેન્ડબોલ
➠ સ્કેટિંગ 
➠ હોકી
➠ તરવું 
➠ શૂટિંગ
➠ સાયકલિંગ

  અરજી કઈ રીતે કરવી ?  
➠ અરજી કરવા માટે નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા તો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
➠ ત્યારબાદ અહિ આપેલી PDF Fileમાં આપેલા સ્ટેપને અનુસરો. 
➠ PDF File ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો : ડાઉનલોડ PDF File
➠ આ PDF Fileમાં બધા સ્ટેપ આપેલા છે. કઈ રીતે ફોર્મ ભરવું ? , કઈ રીતે ફોર્મને સુધારવું, ક્યાં સ્ટેપ છે વગેરે

  કેટલી ઉંમર મર્યાદા છે ખેલ મહાકુંભ-૨૦૨૨ માં  ?  
➠ Under-9, Under-11, Under-14, Under-17, Open Age Group, Above 40 Year & Above 60 Year.

 Important Date : 
➠ ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : 18-02-2022

 || Important Links || 


 ફોર્મ ભરવાનાં સ્ટેપ 



 Notification 



 Apply Online (Student) 



NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.