E Shram Card Registration 2022

આપના દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ શ્રમિકો માટે એક નવી યોજના શરુ કરી છે, જેમાં શ્રમિકવર્ગ આત્મનિર્ભર તેમજ સશક્ત બની શકે. પરંતુ એવા ઘણા શ્રમિકો હોય છે જેમને આવી યોજનાઓનો લાભ લેવો જોઈએ પરંતુ તેઓ આવી યોજનાઓથી વંચિત રહી જાય છે. એટલા માટે શ્રમ મંત્રાલય દ્વારા આવા શ્રમિકો માટે એક "ઈ-શ્રમ પોર્ટલ" લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી શ્રમિકોને ઘણી બધી નવી જાણકારી મળશે. 
ઈ-શ્રમ પોર્ટલ : આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોનો ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, જેને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ પોર્ટલમાં શ્રમિકોનું નામ, સરનામું, રોજગાર, શૈક્ષણિક લાયકાત, જે કાર્યમાં તેઓ કૂશળ હોય તેમજ તેમના પરિવારના સભ્યોની માહિતી લેવામાં આવશે. સંપૂર્ણ રજીસ્ટ્રેશન બાદ ઈ-શ્રમિક કાર્ડ મળશે જે પુરા દેશમાં કોઈ જગ્યાએ માન્ય રહેશે.

 E Shram Registration 2022 : 
 Name : ઇ-શ્રમ કાર્ડ
➠ Authority : શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર
➠ Registration Starting On : 28-06-2022
➠ Apply Mode : ઓનલાઈન
➠ Official Website : https://eshram.gov.in/

  કોણ કોણ અરજી કરી શકે છે ? :  
➠ કોઈપણ કામદાર/મજૂર જે નીચેના માપદંડોને પૂર્ણ કરતા ભારતના નાગરિક છે તે ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે. 
  • કામદારની ઉંમર 15-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ 
  • કામદાર આવકવેરો ભરનાર ન હોવો જોઈએ 
  • કાર્યકર EPFO ​​અથવા ESIC નો સભ્ય ન હોવો જોઈએ

  જરૂરી ડોક્યુમેન્ટ ? :  
➠ આધાર કાર્ડ
➠ આધાર કાર્ડ સાથે લિંક કરેલ માન્ય મોબાઈલ નંબર
➠ બેંક એકાઉન્ટ નંબર & IFSC કોડ
➠ રેશન કાર્ડ 
➠ આવકનું પ્રમાણપત્રક
➠ રહેઠાણનો પુરાવો 
➠ પાસપોર્ટ ફોટો & મોબાઈલ નંબર 

  ઉંમર મર્યાદા :  
➠ જેઓની ઉંમર 15 વર્ષથી 59 વર્ષ સુધીની હોય તેઓ અરજી કરી શકે છે. 

  ઈ-શ્રમ નોંધણી માટે ફી :  
➠ ઈ-શ્રમ કાર્ડ માટે ઈ-રજીસ્ટ્રેશન માટે કોઈ ફીની જરૂર નથી. તમામ ભારતીયો માટે ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે 0/- છે.

  કઈ રીતે અરજી કરવી ? : 
➠ ઈ-શ્રમ કાર્ડના અરજી માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અથવા તો નીચે આપેલ Apply Online માં જવું.
➠ હવે પછી ઈ-શ્રમ પોર્ટલમાં જઈ Registration પર ક્લિક કરવું.
➠ હવે પછી Self Registration પેઈજ ખુલશે.
➠ હવે તેમાં આધાર કાર્ડ નંબર દાખલ કરો અને send the OTP પર ક્લિક કરવું.
➠ હવે OTP દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવું. 
➠ હવે પછી તમારી સામે Registration Dashboard ખુલશે તેમાં બધી માહિતી બતાવશે. તેમાં બધી તમારી વિગતો કાળજીપૂર્વક દાખલ કરી Submit કરશો એટલે તમે તમારું ઈ-શ્રમિક કાર્ડ Download કરી શકશો.

  ઈ-શ્રમિક હેલ્પલાઇન :  
➠ હેલ્પલાઈન નંબર : 14434
 ફોન નંબર : 011-23389928
➠ Email ID : eshram-care@gov.in
➠ સરનામું : Ministry of Labour & Employment, Govt. of India,  Jaisalmer House, Mansingh Road,  New Delhi-110011, India

 || Important Links || 


Apply Online 




NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.