Gujarat Public Service Communication (GPSC) has Been Published a Call Latter for the Post of Gujarat Administrative Service, Class-1 Gujarat Civil Service Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service Class-2. More information Download Call Letter link and Notification are given in below. are given in below.
Important Links | ||||
Provisional Answer Key ![]() | ||||
OMR SHEET ![]() | ||||
Question Paper ![]() | (Exam Date : 26-12-2021) | |||
Download Call Letter | ||||
Important Notice Regarding Change in Examination Center | ||||
More Details |
Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ
(i) Select Job માથી જાહેરાત પસંદ કરો.
(ii) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
(iii) Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
(iv) Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ.
(v) તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો
(vi) જો ઉમેદવારે ભરવા પાત્ર અરજી ફીનાં નાણા રૂ. ૧૦૦/- ભર્યા હોય છતા પ્રાથમિક કસોટીનો પ્રવેશ પત્ર બ્લોક થયેલ છે તેવા ઉમેદવારોએ અરજી ફી ભર્યા અંગેની રસીદ (ઓનલાઈન કે પોસ્ટ ઓફીસની) સ્કેન કરીને, જાહેરાત ક્રમાંક, ઉમેદવારનો નામ, અરજી ક્રમાંક અને કન્ફર્મેશન ની વિગતો સાથે ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર ઈ-મેલ કરવા વિનંતી જે થી તે સંદર્ભે અનુષાંગિક કાર્યવાહી કરી શકાય.
(vii) જે ઉમેદવારોએ ભરવા પાત્ર અરજી ફીનાં નાણા રૂ. ૧૦૦/- ભર્યા ન હોય તો તેવા ઉમેદવારો પ્રોસેસિંગ ફીનાં નાણા રૂ. ૫૦૦/- ઓનલાઈન ઈ-પેમેન્ટ પધ્ધતિ થી ભરી ને પ્રાથમિક કસોટીનો પ્રવેશ પત્ર અન-બ્લોક કરી ડાઉનલોડ કરી શકશે.