Drums And Plastic Basket Yojana 2021

Drums And Plastic Basket Yojana 2021 : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનું નામ છે ડ્રમ અને પ્લાસ્ટિક બાસ્કેટ યોજના આ યોજનાની અંદર દરેક ખેડૂતને ૧ ડ્રમ અને ૨ પ્લાસ્ટિક ટબ મેળવવાના યોગ્ય હકદાર છે જેનો ઉપયોગ ખેડૂતો પોતાના એક થી વધારે જગ્યાએ જરૂરિયાત મુજબ મેળવી શકસે.

અમે ગુજરાત ના અલગ અલગ વિસ્તારોના બધા જ ખેડૂત ભાઈ બહેનોને સૂચવીએ છીએ કે આ પોસ્ટ ને ધ્યાનપૂર્વક વાંચો. આ પોસ્ટ માં અમે યોજના ને લગતી બધી માહિતી આપી દીધેલ છે જેમકે Apply કરવા માટે સમય મર્યાદા, જરૂરી દસ્તાવેજો, યોજના નો લાભ કઈ રીતે લઈ શકાય અને યોજનાને લગતી બીજી વધારાની માહિતી માટે બધા લોકો ધ્યાનથી આ પોસ્ટ (Drums And Plastic Basket Yojana 2021) ને આખી વાંચો જેથી કે તમે પણ આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો. આવી જ બીજી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ Onlinegovjob.in ની નિયમિત મુલાકાત લો.

Drums & Plastic Basket Yojana 2021

NameDrums And Plastic Baskets
DepartmentAgriculture, Farmers Welfare & Co-operation Department
Beneficiary Farmer
Launched ByGujarat Government
Benefit200 Liter Drums And two 10 Liter Plastic Baskets
Official Websiteikhedut.gujarat.gov.in
કોણ કોણ યોજનાનો લાભ લઈ શકે ?

ખેડૂતો કે જેઓ ગુજરાત રાજ્ય માં એમની ખેતી માટેની જમીન ધરાવે છે એવા લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત લાભ મેળવનાર ખેડૂતોને ૨૦૦ લિટર ક્ષમતા ધરાવતું એક ડ્રમ અને ૧૦ ૧૦ લિટર ની ક્ષમતા ધરાવતી ૨ પ્લાસ્ટિકની ટોપલાઓ મેળવવા યોગ્ય થસે.

ખેડૂત વધારેમાં વધારે ૧ જ ખાતા થી લાભ લઈ શકશે. અસક્ષમ તથા મહિલા મ ખેડૂતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી પોતાની સહી કે અંગૂઠા ની નિશાની સાથે જરૂરિયાત મુજબ ના દસ્તાવેજો ને સાથે જોડીને તાલુકા અમલીકરણ અધિકારી ને નિયત સમયગાળા દરમિયાન આપવાના રેહશે.

Drums And Plastic Baskets Yojana, farmers of the state will be provided 200 liter plastic drums Under Drums And Plastic Basket Yojana 2021 for multipurpose use as well as two 10 liter plastic Baskets kits free of cost. The benefit of this scheme will be available to all the farmers holding land in the state. One beneficiary per account (as per sample number 8-A) will be eligible for this assistance.

A farmer will be eligible for assistance for a maximum of one account only. The application of disabled and women farmers will be given priority. After applying online in i-farmer portal, print of the application, signature / thumb print along with the supporting documents shown in the application should be submitted to the office of the Taluka Implementation Officer / Extension Officer (Agriculture) within the stipulated time.

Beneficiary Selection Process

Based on the application received from the applicant and the supporting papers, their eligibility will be checked and pre-approval will be given within the target of limit. The selected applicant for Drums And Plastic Basket Yojana 2021 will be informed by the concerned office to get the kit of drums and two plastic baskets (tubs).

Online Application Process

  1. First of all you have to go to the official site of the scheme (Drums And Plastic Basket Yojana 2021) i.e. https://ikhedut.gujarat.gov.in
  2. It will open the home page in the front page in front of you then you have to click on the option ” schemes / યોજના “ it will redirect you to the next page.
  3. Now you have to choose between many schemes. You can choose Agricultural schemes. then Click on Drums And two Plastic Baskets Scheme.
  4. Now it will ask you if you are already registered in the scheme or not. As you are not registered then click on “No” and then click on “Proceed “.
  5. Then you have to click on the “new registration”
  6. This will open a registration form in front of you. Now you have to fill all the details asked in the form like your personal details, bank details, ration card details, and then captcha code.
  7. After filling all the necessary details very carefully you have to click on the “submit” button.
  8. After successful registration, login to your account and continue applying for the scheme.
Important Documents (અગત્યના દસ્તાવેજો)

Important Documents For Drums And Plastic Basket Yojana 2021

  • આધાર કાર્ડ
  • ઓળખ કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બેંક પાસબૂક
  • રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર

યોજનાને (Drums And Plastic Basket Yojana 2021) લગતી કોઈ પણ સમસ્યા હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરશો.

Starting Date For Application : 15/08/2021

Last Date For Application : 31/08/2021

વધારે માહિતી મેળવવા માટે : ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે : ક્લિક કરો