Type Here to Get Search Results !

HSC Exam Hall Ticket July 2021

The Gujarat Secondary and Higher Secondary Education Borad(GSEB) has been Published a Notification for The Repeator 12th Class Student who are Applying for the Repeator Exam 2021. More Details Are given in below.



 ઉપયોગી જાણકારી ? 
➠ પરીક્ષાર્થીઓ આજ રોજથી 05-07-2021 થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.  
➠ પરીક્ષા તારીખ : 15-07-2021
➠ નોંધ : વિદ્યાર્થીઓએ હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વર્ગ શિક્ષક અને શાળાના આચાર્યની સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે. 

 Hall Ticket કઈ  રીતે ડાઉનલોડ કરવી ? 
➠ સૌપ્રથમ નીચે આપેલ Download Link પર ક્લિક કરો. અથવા તો ઓફિશિયલ વેબસાઇટ પર જવું. 
➠ તમારી સ્ટ્રીમ સિલેક્ટ કરો. 
➠ તમારી શાળાનો School Index Number નાખી, તમારી ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર નાખીને Captcha ભરીને Login પર ક્લિક કરો.

 Important Links  

  Hall Ticket ( Science ) 

  Hall Ticket ( Commerce / Arts ) 

  Notification 
(Published On 05-07-2021)
   Official Website 


NOTE: Please always Check and Confirm the above details with the official website - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly


Top Post Ad

Below Post Ad

close