GSEB GUJCET Hall Ticket Download

 The Gujarat Secondary and Higher Secondary Education Borad(GSEB) has been Published a Notification for The Gujcet Exam Hall Tickets. More Details Are given in below.



 ઉપયોગી જાણકારી ? 
➠ પરીક્ષાર્થીઓ આજ રોજથી 24-07-2021 થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.  
➠ પરીક્ષા તારીખ : 06-08-2021
➠ નોંધ : વિદ્યાર્થીઓએ હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વર્ગ શિક્ષક અને શાળાના આચાર્યની સહી-સિક્કા કરાવવા ફરજિયાત નથી. 

 Hall Ticket કઈ  રીતે ડાઉનલોડ કરવી ? 
➠ સૌપ્રથમ નીચે આપેલ Download Link પર ક્લિક કરો. અથવા તો ઓફિશિયલ વેબસાઇટ પર જવું. 
 ગુજકેટ 2021 માટે ફોર્મ ભરતી વખતે નોંધાવેલ Mobile no. અથવા Email Id અહીંયા દાખલ કરો.
 આપની જન્મ તારીખ અથવા GUJCET Application Form no. દાખલ કરો.
➠ કેપ્ચા કોડ દાખલ કરો.
➠ પ્રવેશિકા (Hall Ticket) મેળવવા માટે "Search Hall Ticket" બટન પર ક્લિક કરો.

 Important Links 

  Hall Ticket  

  Notification 


NOTE: Please always Check and Confirm the above details with the official website - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.