GSEB Official Updates @gsebeservice.com

 The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) is a government of Gujarat body responsible for degerming the policy related, administrative, cognitive, & intellectual direction the State's Secondary and Higher Secondary Educational System takes. 



➠ GSEB Board SSC Exam Result 2021 @www.gseb.org/ The students who will be appearing for the Gujarat Board HSC Examination 2021 will be able to access their GSEB 10th Result 2021 through the official website of the Gujarat Board- www.gseb.org. To help students check their GSEB SSC Result 2021 with ease, we will be providing a direct link on this page.

ખાસ નોંધ :  àªµેબસાઈટ પર શાળાઓ પરિણામ જોઈ શકે તે રીતે આજે જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓને સીધું પરિણામ જોઈ શકશે નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનું પરિણામ હાલ પૂરતું સ્થગિત રાખવા અને આ પરિણામ ઓપન સ્કૂલ તેમજ રિપીટર વિદ્યાર્થીઓના પરિણામ સાથે જાહેર કરવા માગણી કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકારના પક્ષકારોને નોટિસ પાઠવી આગામી સુનાવણી પાંચમી જુલાઇના રોજ નિયત કરી છે. આ પહેલાં જ આજે પરિણામ જાહેર થઈ ગયું છે.

Important Links  

 SSC Result Declared 


NOTE: Please always Check and Confirm the above details with the official website - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

 Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly