Government to provide employment to 2 lakh youth in 5 years

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાત વિધાનસભામાં 9મી વખતે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021-22 માટેનું બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. નાયબ મુખ્યમંત્રીએ 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ હતું.


The Life360 app uses state-of-the-art GPS location technology to report the real-time whereabouts of those that have accepted your invitation to join your circle and share their location. Simply install the Life360 Family Locator app on your phone, and invite your family. Once registered, each member appears as a unique icon on the navigational map so you’ll know exactly where they are. No need to send annoying “Where are your?” or “What’s your ETA?” texts, the Life360 Family Locator puts this information at your fingertips. And to make life super easy, we send you alerts the moment your family arrives at an appointed location!

Real-Time Location Sharing
Stay connected and in sync with your entire family and eliminate the multiple texts needed to coordinate your family events and daily life. Family Locator alerts you when your family members have checked in at a location and thanks to GPS sensors in your phone, family locator can also advise if someone is running late.


બજેટ રજૂ કરતી વખતે નાયબ મુખ્યમંત્રીએ રોજગારીના મુદ્દાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યના યુવાનોની રોજગારીને લઈને ગંભીર છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકાર આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોને રોજગારી પુરી પાડશે.

ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.

સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં . અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં લાખો યુવાનોને રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. આ જાહેરાત આજે ગૃહમાં નીતિન પટેલની જાહેરાત.

News Reports : Click Here