સમરસ છાત્રાલય માં ફોર્મ ભરવાનું શરૂ

 ⭕ સમરસ છાત્રાલય માં પ્રવેશ અંગેની વિગત...


1614592398860601-0



💢 સમરસ છાત્રાલય માં વિદ્યાર્થીઓને ફ્રી માં પ્રવેશ આપવામાં આવે છે ,અને તેમની રહેવા-જમવાની સુવિધા પણ સરકાર તરફ થી આપવામાં આવે છે. આ છાત્રાલય માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મેરીટ લીસ્ટ માંથી પસંદ કરવામાં આવે છે.

1614592394840129-1


➡️ સમરસ છાત્રાલય ભાવનગર,રાજકોટ,અમદાવાદ, આણંદ,વડોદરા,ભુજ,જામનગર,પાટણ,હિંમતનગર અને સુરત જિલ્લા માં આવેલી છે.

➡️ કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મોડું થયું છે , પરંતુ હાલ માં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયું છે. અને  ટૂંક સમયમાંજ વિદ્યાર્થીઓને રહેવા - જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

💢⭕ ફોર્મ ભરવાની તારીખ :
૦૧-૦૩-૨૦૨૧ થી ૧૦-૦૩-૨૦૨૧

💢 કોણ અરજી કરી શકે ? :

➡️ કોલેજના વિદ્યાર્થીઓને ધોરણ 12 માં ૫૦% કે તેથી વધુ માર્કસ હોય તે અરજી કરી શકે છે.
અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષા માં 50 % કે તેથી વધુ માર્કસ હોવા જોઈએ.

⭕💢 પસંદગી પ્રક્રિયા :

➡️ જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનો હશે તેના નામ પ્રોવિજનલ મેરીટ લીસ્ટ માં આવશે . માટે વેબસાઇટ ની મુલાકાત લેતી રહેવી.

➡️ પ્રોવિજનલ મેરીટ માં નામ આવે તેને સમરસ છાત્રાલય માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે.

💢 ઓફિશિયલ નોટીફિકેશન : CLICK HERE

💢 ફોર્મ ભરવા માટે : CLICK HERE