નવા વર્ષનું પ્રથમ મિશન, ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું

Under the first space mission of the year 2021, 19 satellites have been launched on Sunday via PSLV-C51. The campaign's countdown began on Saturday, and has been successfully launched.

ઈસરોએ જણાવ્યું કે, PSLV-C51 એ પીએસએલવીનું 53મું મિશન છે, જેના થકી બ્રાઝિલના અમેજોનિયા-1 સેટેલાઈટને અવકાશમાં મોકલવામા આવશે.આ સેટેલાઈટના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટીસૈટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈંન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ સેટેલાઈટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર અને નામ છપાયેલુ છે.

 



સંપૂર્ણ માહિતિ માટે : અહી ક્લિક કરો.