GK Daily : List of Prime Minister in India

1. જવાહરલાલ નહેરુ :

✅ 15 ઓગસ્ટ,1947 થી 27 મે,1964 


2. ગુલજારી લાલ નંદા :

✅ 9 જૂન,1964 થી 27 મે,1964 


3. લાલ બહાદુર શાસ્ત્રી :

✅ 9 જૂન,1964 થી 11 જાન્યુઆરી,1966 


4. ગલજારીલાલ નંદા :

✅ 11 જાન્યુઆરી,1966 થી 24 જાન્યુઆરી,1966 


5. ઇન્દિરા ગાંધી :

✅ 11 જાન્યુઆરી,1966 થી 24 માર્ચ,1977 


6. મોરારજી દેસાઇ :

✅ 24 માર્ચ,1977 થી 28 જુલાઇ,1979 


7. ચૌધરી ચરણસિંહ :

✅ 28 જુલાઇ,1979 થી 14 જુલાઇ,1990 


8. ઇન્દિરા ગાંધી :

✅ 14 જુલાઇ,1980 થી 30 ઓકટોબર,1984 


9. રાજીવ  ગાંધી  :

✅ 30 ઓકટોબર,1984 થી 1 ડિસેમ્બર,1989 


10. વિ. પી. સિંહ :

✅ 2 ડિસેમ્બર,1989 થી 10 નવેમ્બર,1990 


11. ચંદ્ર શેખર :

✅ 11 નવેમ્બર,1990 થી 18 જુન,1991 


12. પી. વિ. નરસિમ્હા રાવ :

✅ 21 જુન ,1991 થી 14 મે,1996 


13. અટલ બિહારી વાજપેયી :

✅ 16 મે,1966 થી 28 મે,1996 


14. એચ. ડી. દેવગોડા :

✅ 1 જૂન,1996 થી 14 એપ્રિલ ,1997 


15. ઇન્દ્રકુમાર ગુજરાલ :

✅ 21 એપ્રિલ,1997 થી 18 માર્ચ ,1998  


16. અટલ બિહારી વાજપેયી :

✅ 19 માર્ચ,1998 થી 22 મે ,2004


17. ડૉ. મનમોહનસિંહ :

✅ 2004 થી 2014


18. નરેન્દ્રભાઈ મોદી :

✅ 26 મે,2014 થી વર્તમાન ...