ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

 1. ઇન્દિરા ગાંધી એરપોર્ટ :

✅ નવી દિલ્હી 


2. છત્રપતિ શિવાજી એરપોર્ટ :

✅ મુંબઈ 


3. નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ :

✅ કોલકાતા 


4. અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

✅ ચેન્નાઈ


5. બાબાસાહેબ એરપોર્ટ :

✅ નાગપુર 


6. સરદાર પટેલ એરપોર્ટ :

✅ અમદાવાદ 


7. ગોપીનાથ બારડોલી એરપોર્ટ :

✅ ગુવાહાટી 


8. ચૌધરી ચરણસિંહ એરપોર્ટ :

✅ લખનઉ


9. ગરૂ રામદાસજી એરપોર્ટ :

✅ અમૃતસર


10. તરિવેન્દ્રમ  એરપોર્ટ :

✅ તિરૂવનંતપુરમ


11. કાલીકટ એરપોર્ટ :

✅ કોઝીકોડ


12. શેખ અલઆલમ એરપોર્ટ :

✅ શ્રીનગર 


13. રાજીવગાંધી એરપોર્ટ :

✅ હૈદરાબાદ 


14. વીર સાવરકર એરપોર્ટ :

✅ પોર્ટ બ્લેર 


15. દાબોલિમ એરપોર્ટ 

✅ ગોવા 


16. કમ્પેગોડા એરપોર્ટ :

✅ બેંગલોર 


17. દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ :

✅ ઈન્દોર 


18. લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ :

✅ વારાણસી