Paripatra : Pre-preparation to start the academic session

તારીખ 23/11/2020 ના રોજથી શાળા અને કોલેજની શરૂઆત થવા જઇ રહી છે. તો Covid-19ને લગતી કાળજીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. તેની ઓફિશિયલ નોટિફિકેશન અને પરિપત્ર નીચે આપેલ છે. 

ઊપયોગી કાળજીઓ : 
1. શાળાની શરૂઆત થાય ટે પહેલા પૂરી કેમ્પસ અને મકાનને સંપૂર્ણ સેનીટાઈઝ કરવું સુનિચ્છિત કરવું. 
2. શાળામાં જરૂરી પ્રમાણમાં સાબુ,સેનીટાઈઝ,થર્મલ ગન, માસ્ક ની સુવિધા રાખીશું. 
3. શાળામાં સપૂર્ણ કેમ્પસની સ્વચ્છતા રાખીશું. 
4. શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શિકાની સૂચનાને ધ્યાનમાં રાખીશું 
5. શાળાએ ન્ આવી શકતા વિધ્યાર્થીઓ માટે online શિક્ષણની વ્યવસ્થા કરીશું. 
6. દરેક વાલીઓ પાસેથી વિધ્યાર્થીઓ શાળામાં આવે તે પૂર્વ તેઓના વાલીઓના લિખિત બાંધેહારી પત્રો મેળવીશું. 
બાકીની અન્ય વિગતો નીચે આપેલી પરિપત્રમાં જણાવેલ છે. 


મિત્રો આશા છે કે www.studyalert.net દ્વારા અપાયેલી આ માહિતી  તમને ઉપયોગી થઈ હશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરશો. 
ધન્યવાદ !!