Current Affair : 11-10-2020

1. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

✅ 11 ઓકટોબર 


2. તાજેતરમાં RBIના નવા ડેપ્યુટી મેનેજર કોણ બન્યા ?

✅ એમ રાજેશ્વર રાવ 

www.studyalert.net

3. તાજેતરમાં કયું રાજ્ય ઇઝરાઈલ સાથે ભાગીદારી કરીને "Center of Excellence" સ્થાપશે ?

✅ મેઘાલય 


4. તાજેતરમાં ઉત્તરપ્રદેશ સરકારે જેવર એરપોર્ટ માટે કોની જોડે કરાર કર્યા ?

✅ જ્યુરીય એરપોર્ટ 


5. તાજેતરમાં નાબાર્ડ રોકાણ સમર્થન વધારવા માટે કઈ બેંક જોડે એમઓયુ કર્યા ?

 SBI


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.