Current Affair : 26-09-2020

1. હાલમાં ભારત અને ક્યાં દેશની સેનાએ હિન્દ મહાસાગરમાં નૌસેનિક અભ્યાસની શરૂઆત કરી ?

✅ ઑસ્ટ્રેલિયા 


2. તાજેતરમાં સીટી ફોરેસ્ટ આનંદ વનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે ?

✅ ઉત્તરાખંડ

www.studyalert.net

3. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

✅ 23 સપ્ટેમ્બર 


4. હાલમાં ક્યાં રાજ્ય સરકારે ખેડૂતો માટે 3700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે ?

✅ ગુજરાત 


5. તાજેતરમાં 'સ્વચ્છતા પખવાડિયું' કોના દ્વારા શરુ કરવામાં આવ્યું ?

✅ ભારતીય રેલ્વે 


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.