Current Affair : 14-09-2020

 1. તાજેતરમાં વર્લ્ડ સોલાર ટેક્નોલોજી સમિટનું ઉદ્દઘાટન કોણે કર્યું ?

✅ શ્રી નરેન્દ્ર મોદી  


2. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

✅ 8 સપ્ટેમ્બર 


3. પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

✅ 7 સપ્ટેમ્બર  


4. તાજેતરમાં ક્યાં દેશે કોરોનાની દવા તેમની જનતા માટે લોન્ચ કરી છે ?

✅ રશિયા 


5. તાજેતરમાં World First Aid Day ક્યારે મનાવવામાં આવ્યો ?

✅ 12 સપ્ટેમ્બર  


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.