Current Affair : 13-09-2020

1. હાલમાં ગુજરાતનાં સૌથી નાની ઉમરના PSI એવા સફીન હસનનું પોસ્ટિંગ ક્યાં જિલ્લામાં કરવામાં આવ્યું છે ? 

✅ ભાવનગર 


2. હાલમાં ક્યાં મંદિરને FCRA રજીસ્ટ્રેશન આપવામાં આવ્યું છે ?

✅ સુવર્ણમંદિર


3. તાજેતરમાં શ્રી મનસુખભાઇ મંડાવિયાએ દરિયાઈ ક્ષેત્રોના વિવાદોના ઉકેલ માટે શું લોન્સ કર્યું છે ?

✅ SAROD - Ports 


4. હાલમાં ગુજરાતના કેટલા IPS અધિકારીએ હૈદરાબાદ ખાતે પોતાની તામિલ પુરી કરી છે ?

✅ 8 IPS અધિકારી 


5. તાજેતરમાં કર્ણાટકમાં ક્યાં બ્રીજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે ?

✅ વીર સાવરકર બ્રિજ 


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.