Current Affair : 12-09-2020

 1. તાજેતરમાં PMMSY યોજના કોના દ્વારા જાહેર કરવામાં આવી છે ?

નરેન્દ્ર મોદી 


2. 10 સપ્ટેમ્બરનાં દિવસે કયો દિવસ મનાવવામાં છે ?

✅ વિશ્વ નિવારણ દિવસ 


3. પરેશ રાવલની તાજેતરમાં શેમાં નિમણુંક કરવામાં આવી છે ?

✅ પ્લયેરપોર્ટના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 


4. હાલમાં ક્યાં અભિનેતાનું અવસાન થયું છે ?

✅ જયપ્રકાશ રેડ્ડી 


5. હાલમાં 'કિશાન ટ્રેન' ક્યાં રાજ્યમાં ચાલુ કરવામાં આવી છે ?

✅ આંધ્રપ્રદેશ 


www.studyalert.net Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.