GPSC Current Affair 2nd July l Study Alert

1. તાજેતરમાં છત્તીસગઢ દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ? 
=> પશુધન ન્યાય યોજના 

2.હાલમાં ક્યાં રાજ્ય દ્વારા મહા પર્વના યોજના ચાલુ કરવામાં આવી છે ?
=> મહારાષ્ટ્ર 

3. હાલમાં NADA ની પ્રથમ મોબાઈલ એપ્લિકેશન કોને શરૂ કરી ? 
=> કિરણ રિજિજુ 

4. તાજેતરના રિપોર્ટ મુજબ NSO અનુસાર PPP ક્ષેત્રે ભારતનું કેટલામું સ્થાન છે ? 
=> 3rd 

5. હાલમાં મધ્યપ્રદેશમાં ક્યુ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ?
=> કિલ કોરોના 

6. ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક ક્યાં રાજ્યમાં શરુ કરવામાં આવ્યો છે ?
=> ઉત્તરાખંડ