GPSC Current Affair 1st July l study alert

1. તાજેતરમાં ડ્રોનની મદદથી તીડને નિયંત્રણ કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ ક્યુ બન્યો ?
=>ભારત 

2. હાલમાં થયેલ સર્વે મુજબ રોજગારી આપનારું પ્રથમ રાજ્ય ક્યુ છે ?
=> ગુજરાત 

3. તાજેતરમાં શ્રીનરેન્દ્ર મોદીએ ક્યુ અભિયાન લોન્ચ કર્યું છે ?
=> આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન 

4. તાજેતરમાં ત્રિપુરામાં કઈ યોજના શરુ કરવામાં આવી છે ?
=> માત્રુ પુષ્ટી 

5. હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય સચિવ કોણ બન્યું છે ?
=> સંજય કુમાર 

6. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'કોવિડ વૉરિઅર ' કલબની સ્થાપના કરી ?
=> પશ્ચિમ બંગાળ