GPSC Current Affairs 23th June l study alert

1. હાલમાં અમેરિકાના ટાઉન એન્ડ કન્ટ્રી મેગેઝીન દ્વારા જરી કરાયેલા લીસ્ટમાં શામેલ એકમાત્ર ભારતીય કોણ છે ?
=> નીતા અંબાણી 

2. તાજેતરમાં ક્યા ભારતીયને જર્મનીનો પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કાર મળ્યો છે ?
=> અમર્ત્ય સેન

3. તાજેતરમાં ક્યા રાજ્યની ગ્રામ પંચાયતમાં કવીડ કેર હોમ્સ શરુ કરવામાં આવશે ?
=> ઓડિશા

4. તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ લગાવ્યો ?
=> મધ્યપ્રદેશ 

5. હાલમાં ગુજરાતના સમાજસેવક વિધાબેન શાહ નું નિધન થયું છે તેઓને ક્યા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
=> પદ્મશ્રી

6. હાલમાં sw cement ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ?
=> સૌરવ ગાંગુલી અને સુનીલ છત્રી

7. હાલમાં કોના દ્વારા લોન માટે સરલ યોજના શરુ કરવામાં આવી છે ?
=> ICICI Home