GPSC Current Affairs 21th June l Study Alert

1. હાલમાં વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ àª•્યારે મનાવવામાં આવ્યો ? 
=> 19 જૂન 

2. મનરેગા અંતર્ગત સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય કર્યું છે ? 
=> ઉત્તરપ્રદેશ 

3. તાજેતરમાં MoHUA અને PM સ્વનિધી યોજના માટે કોની જોડે Mou સાઈન કર્યા છે ?
=> SIDBI 

4. તાજેતરમાં સારજહાં  ઓનલાઇન ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપ કોણે જીતી ?
=> શખિયાર મમેડીરોવ 

5. હાલમાં આવેલા SIPRI નાં રિપોર્ટ અનુસાર સૌથી વધારે પરમાણુ હથિયાર ધરાવનાર દેશ કયો છે ?
=> રશિયા 

6. હાલમાં કયા રાજ્યમાં માસ્ક દિવસ મનાવવામાં આવ્યો ? 
=> કર્ણાટક 

7. ભારત હાલમાં ક્યા દેશની વિજ્ય પરેડસેનામાં ભાગ લેશે ? 
=>રશિયા