GPSC Current Affairs 20th June l Study Alert

Q.1 આંતરરાષ્ટ્રીય પીકનીક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
=> 18 જૂન 


Q.2 તાજેતરમાં SIDBI ના નવા ડિરેક્ટર કોણ બન્યા?
=> દેવેન્દ્રકુમાર સિંહ 


Q.3 હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત ક્યાંથી  કરવામાં આવી છે?
=> àª¬િહાર 


Q.4 હાલમાં ભારત કેટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બિન કાયમી સભ્ય તરીકે ચૂંટાયું  ?
=> 2  વર્ષ માટે 


Q.5 હાલમાં જાહેર થયેલા વર્લ્ડ કોમ્પિટીટિવનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે ? 
=> 43


Q.6 હાલમાં લોન્ચ થયેલ GermiBan ડિવાઇસ કોને લોન્ચ કર્યું ? 
=>  àªœી કિશન રેડ્ડી 


Q.7 20 જૂને કયો દિવસ મનાવવામાં આવે છે ?
=> àªµિશ્વ શરણાર્થી દિવસ