GPSC Current Affairs 18th June l Study Alert

Q.1 હાલમાં શરુ થયેલ 'ઓપરેશન ડેઝર્ટ ચેન્જ' ક્યાં રાજ્યમાં શરુ  આવ્યું છે ?
=> રાજસ્થાન 


Q.2 'મનરેગા યોજના' હેઠળ સૌથી  આપનારું પ્રથમ રાજ્ય ક્યુ છે ?
=> ઉત્તરપ્રદેશ 


Q.3 બેહરીન દેશમાં કેટલામો એશિયાઈ યુવા ખેલની મેજબાની કરવામાં આવશે ?
=> ચોથો (4th)


Q.4 હાલમાં 'PAY AS YOU FLY' ઇન્સયોરન્સ કઈ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ?
=> HDFC ERGO


Q.5 તાજેતરમાં કોના દ્વારા e-office એપ્લીકશન લોન્ચ કરવામાં આવી છે ? 
=> એમ અજિતકુમાર


Q.6 તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ક્યુ અભિયાન લોન્ચ કર્યું છે જે કોરોના વાયરસ સાથે સંકળાયેલ છે ? 
=> યોગ કરીશું કોરોનાને હરાવીશું 


Q.7 NIRF રેન્કિંગમાં મેનેજમેન્ટમાં પ્રથમ સ્થાને ક્યુ ઈન્ટિટ્યૂટ છે ?
=> IIM અમદાવાદ