GPSC Current Affairs 17th June l Study Alert

Q.1 હાલમાં ક્યાં રાજ્યમાંથી 500 વર્ષ જૂનું પાણીની અંદરથી પ્રાચીન મંદિર મળી આવ્યું ?
=> ઓડિશા (મહાનદીમાંથી )


Q.2 હાલમાં ભારત સાથે મળીને કયો દેશ "લુનાર પોલાર એક્સપ્લોરેશન  મિશન" શરુ કરશે ?
=> જાપાન (Japan)


Q.3 હાલમાં COVID-19 ની ખોટી માહિતી સામે લડવા UN દ્વારા કઈ શરૂઆત કરવામાં આવી ? 
=> Verified 


Q.4 બાળશ્રમિક વિદ્યા યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી ?
=> ઉત્તરપ્રદેશ 


Q.5 તાજેતરમાં ભારતે ક્યાં સંગઠનનું સભ્યપદ મેળવ્યું છે ? 
=> GPAL (Global Partnership on  Artificial Intelligence)


Q.6 હાલમાં ભારતમાં ક્યાં રાજ્યમાં મોબાઈલ એપ્લિકેશન વડે નિગરાની રાખવામાં આવે છે ?
=> પંજાબ 


Q.7 ભારતનું મોટું રણ ક્યુ અને ક્યાં આવેલું છે ?
=> થરનું રણ (રાજસ્થાન & ગુજરાત )