GPSC Current Affair 30th June l Study Alert

1. તાજેતરમાં ભારત સરકારે ટિક્ટોક સિવાયની કેટલી ચાઇનીસ એપ્લીકેશન પર પ્રતિબંધ મુક્યો છે ?
=> 59 એપ્લિકેશન 

2. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એ કઈ કલમ પર પ્રતિબંધ મુક્યો છે ?
=> એક્ટ કલમ 69(A)

3. ભારતમાં પ્લાઝ્મા બેંક ક્યાં બનાવવામાં આવશે ?
=> દિલ્હી 

4. આંતરરાષ્ટ્રીય લઘુગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
=> 30મી જૂન 

5. હાલમાં ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક ક્યાં તૈયાર કરવામાં આવ્યો છે ?
=> ઉત્તરાખંડ 

6. હાલમાં મધ્યપ્રદેશમાં કયું અભિયાન ચલાવવામાં આવ્યું છે જે કોરોના માટેનું છે ?
=> 'કિલ કોરોના' 

7. તાજેતરમાં આનંદીબેન પટેલને ક્યાં રાજ્યના રાજ્યપાલનો હોદ્દો સોંપવામાં આવ્યો છે ?
=> મધ્યપ્રદેશ