GPSC Current Affair 29th June l study alert

1. હાલમાં આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે ?
=> મિશૈલ માર્ટિન 

2. ભારતમાં 29 જૂને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર  મનાવવામાં આવે છે તે દિવસે ક્યાં એક મહાન આંકડાશાસ્ત્રી નો જન્મદિવસ છે ?
=> પ્રશાંત ચન્દ્રા મહાલનોબીશ 

3. તાજેતરમાં 'કરણ પુરી' એ ક્યુ પુસ્તક પ્રકાશિત કર્યું છે ? 
=> #metoo 

4. 2023માં મહિલા ફુલબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાશે ? 
=> ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 

5. MSME દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
=> 27મી જૂન 

6. હાલમાં 2018ના અર્જુન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?
=> સંજીતા ચાનું 

7. તાજેતરમાં 100% કચરાનો નિકાલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું ? 
=> છત્તીસગઢ