GPSC Current Affair 28th June l Study Alert

1. હાલમાં પાકિસ્તાનમાં હિન્દુનું પ્રથમ મંદિર બનશે। તે કઈ જગ્યા પર બનાવવામાં આવશે ?
» ઇસ્લામાબાદ 

2. હાલમાં આર્મ્સ ટ્રેડ ટ્રીટ ક્યાં દેશમાં સામેલ થયો છે ? 
» ચીન 

3. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ક્યુ અભિયાન ચલાવવામાં આવ્યું છે ?
» નૅવિગેટિંગ ધ ન્યુ 

4. IIT મુંબઈ દ્વારા કઈ ચિપ વિકસવામાં આવી છે ? 
» 'DHRUVA'

5. 25 જૂને કયો દિવસ મનાવવામાં આવે છે ? 
» ડે ઓફ ધ સી ફેરર

6. પાકિસ્તાનમાં બનવા જઈ રહ્યું પ્રથમ હિન્દૂ મંદિર તે ક્યાં ભગવાનનું બનશે ?
» ભગવાન શ્રીકૃષ્ણ