GPSC Current Affair 27th June l study alert

1. કેન્દ્ર સરકારે તાજેતરમાં કેટલા રૂપિયા પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (એએચઆઈડીએફ) ની સ્થાપના કરવા માટે મંજૂર કર્યા છે ?
=> 15000 કરોડ રૂપિયા 

2. ભારતીય રેલ્વેએ ટ્રેનની બધી સુવિધા બંધ કરવાનો નિર્ણય છે, જે મુજબ  કેટલી તારીખ સુધી ટ્રેન સેવાઓને રદ કરી છે ?
=> 12 ઓગસ્ટ

3. કેન્દ્ર સરકારે તાજેતરમાં તામિલનાડુમાં નાના-મોટા ઉદ્યોગો માટે કેટલા રૂપિયાનું બજેટ બહાર પડ્યું છે ?
=> 4 હજાર 125 કરોડ 

4. હાલમાં ક્યાં રાજ્યે 'ગોધન ન્યાય યોજના ' શરુ કરવાનો નિર્ણય કર્યો છે ?
=> છત્તીસગઢ 

5. કેન્દ્ર સરકારે હાલમાં નવું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં ઘોષિત કર્યું છે ?
=> કુશીનગર,ઉત્તરપ્રદેશ 

6. NTPC ને કેટલા વોલ્ટનું સોલાર પ્લાન્ટ વિકાસ કરવાની યોજના કરી છે ?
=> 500 મેગાવોલ્ટ