GPSC Current Affair 24th June l study alert

1. તાજેતરમાં ભારતમાં કોના દ્વારા ડેકાબનઝીંગ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો ?
=> નીતિ આયોગ 

2. હાલમાં કયા દેશ દ્વારા COVID - WARN નામની એપ બનાવવામાં આવી ? 
=> જર્મની

3. કયા રાજ્ય દ્વારા હવામાનની માહિતી માટે TS - વેધર નામની એપ્લીકેશન શરૂ કરાઇ ? 
=> તેલંગાણા

4. બૂમરેંગ બિલિયોનર્સ ઇન્ડેક્સ દ્વારા જારી થયેલી રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી કયા સ્થાને છે ?  
=> 9માં સ્થાન પર 

5. તાજેતરમાં ફેસબુક દ્વારા સ્વિડનની કઈ કંપનીને હસ્તગત કસ્વામાં આવી ?
=> માપીલરી ( MAPILLARY ) 

6. ઝીમ્બાબ્ધ માં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? 
=> વિજય ખંડુજા 
  
7. લોનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજીટલ કરનાર પ્રથમ બેંક કઈ બની ? 
=> બેંક ઓફ બરોડા