GPSC Current Affair 22th June l study alert

1. હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ ટ્વિસ ક્યારે મનાવવામાં આવ્યો ?
=> 21 જૂન 

2. હાલમાં NIPFP ના અધ્યક્ષ તરીકે કોની નિમણુક થઈ ?
=> àª‰àª°્જિત પટેલ 

3. તાજેતરમાં coVID - 19 માટે ભરતની પ્રથમ મોબાઈલ લેબ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી ?
= >હર્ષવર્ધન 

4. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા કર્યું પોર્ટલ લોન્યા કરવામાં આવ્યું ?
=> સત્યભામાં 

5. હાલમાં $ 150 Billion વાળી ભારતની પ્રથમ કંપની કઈ બની ? 
=> % RIL ( રિલાયન્સ ) 

6. હાલનાં મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે ? 
=> ભગતસિંહ ખોશિયારી 

7. હાલમાં BCCI નાં લોકપાલનું નામ શું છે ?
=> ડી કે જૈન